ગુજરાત ના મહાનુભાવો ના ઉપનામો || Gujrat na Mahanubhavo

ગુજરાત ના મહાનુભાવો અને તેના ઉપનામો                  
૧. ગાંધીજી :- રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત

૨.  સરદાર વલ્લભભાઈ પટેલ :- સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક

૩. મહંમદ બેગડો :- ગુજરાતનો અકબર 

૪. ડો. ચંદુલાલ દેસાઈ :- છોટે સ૨દા૨

૫. જમશેદજી તાતા : ભારતીય ઉદ્યોગના પિતામહ

૬. વર્ગીસ કુરિયન :- શ્વેતક્રાંતિના જનક

૭. ડો. હોમી ભાભા :- અણુશક્તિના પિતામહ

૮. જામ રણજિતસિંહજી :- ક્રિકેટનો જાદુગર

૯. પુષ્પા બહેન મહેતા :- મહિલા વિકાસ પ્રવૃત્તિનાં મશાલચી 

૧૦. ગણેશ વાસુદેવ માવળંકર :- ભારતની સંસદના પિતા

૧૧. કુમારપાળ :- ગુજરાતનો અશોક

૧૨. ગિજુભાઈ બધેકા :- બાળકોની મૂછાળી મા

૧૩. શ્રીમદ રાજચંદ્ર :- સાક્ષાત સરસ્વતી


૧૪. નરસિંહ મહેતા :- આદિ કવિ

૧૫. મીરાંબાઈ :- દાસી જનમ જનમની

૧૬. અખો :- જ્ઞાનનો વડલો

૧૭. નર્મદ :- નિર્ભય પત્રકાર, યુગવિધાયક સર્જક

૧૮. ઝવેરચંદ મેઘાણી :- રાષ્ટ્રીય શાયર, કસુંબીના રંગનો ગાયક

૧૯. પ્રેમાનંદ :- મહાકવિ

૨૦. ઉમાશંકર જોષી :- વિશ્વશાંતિનો કવિ  

૨૧. પન્નાલાલ પટેલ :- સાહિત્ય જગતનો ચમત્કાર

૨૨. ન્હાનાલાલ :- કવિવર

૨૩. કલાપી :- સુરતાની વાડીનો મીઠો મોરલો

૨૪. ગોવર્ધનરામ ત્રિપાઠી :- પંડિતયુગના પુરોધા

૨૫. આનંદશંકર ધ્રુવ :- પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

૨૬. ચુનિલાલ આશારામ ભગત :- પૂજ્ય મોટા

૨૭. રવિશંકર રાવળ :- કલાગુરુ


૨૮. રવિશંકર મહારાજ :- કળિયુગના ઋષિ, મૂકસેવક

૨૯. નરસિંહરાવ દીવેટિયા :- સાહિત્ય દિવાકર

૩૦. મોહનલાલ પંડ્યા :- ડુંગળી ચોર

૩૧. ઈન્દુલાલ યાજ્ઞિક :- અમીર શહેરના ગરીબ ફકીર

૩૨. મોતીભાઈ અમીન :- ચરોતરનું મોતી 

૩૩. રણજિતરામ વાવાભાઈ મહેતા :- ગુજરાતની અસ્મિતાના આદ્યપ્રવર્તક

૩૪. હેમચંદ્રાચાર્ય :- કલિકાલ સર્વજ્ઞ

૩૫. અખંડાનંદ :- જ્ઞાનની પરબ

૩૬. કસ્તુરભાઈ લાલભાઈ :- શીલભદ્ર શ્રેષ્ઠી

૩૭. પંડિત સુખલાલજી :- પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત

૩૮. ફર્દુનજી મર્ઝબાન :- ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ

૩૯. એલેક્ઝાન્ડર ફાર્બસ :- લોકાભિમુખ રાજપુરુષ

૪૦. સર જમશેદજી જીજીભાઈ :- હિંદના હાતિમતાઈ

👉 ગુજરાત પરિચય Read More 

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨