ગુજરાતી સાહિત્યકારોના તખલ્લુસ || Gujrati Sahityakar Na Takhallus


૧. મૂછાળી મા :- ગિજુભાઈ બધેકા

૨. ઈવા ડેવ :- પ્રફુલ્લ દવે

૩. શૂન્ય પાલનપુરી :- અલીખાન બલોચ

૪. માય ડિયર જયુ :- જયંતીલાલ ગોહેલ

૫. ચકોર :- બંસીલાલ વર્મા

૬. પુનર્વસુ :- લાભશંકર ઠાકર 

૭. શયદા :- હરજી લવજી દામાણી

૮. લોકાયતસૂરિ :- રઘુવીર ચૌધરી

૯. ઠોઠ નિશાળિયો :- બકુલ ત્રિપાઠી

૧૦. ઈર્શાદ :- ચિનુ મોદી

૧૧. ધૂમકેતુ :- ગૌરીશંકર જોષી

૧૨. કલાપી :- સુરસિંહજી ગોહિલ

૧૩. જિપ્સી :- કિશનસિંહ ચાવડા 

૧૪. સુન્દરમ્ :- ત્રિભુવનદાસ લુહાર

૧૫. બેફામ :- બરકતઅલી વિરાણી
૧૬. સ્નેહરશ્મિ :- ઝીણાભાઈ દેસાઈ

૧૭. બેકાર :- ઈબ્રાહિમ પટેલ

૧૮. ઉશનસ્ :- નટવરલાલ પંડ્યા 

૧૯. ઘનશ્યામ :- કનૈયાલાલ મુનશી

૨૦. કાન્ત :- મણિશંકર ભટ્ટ

૨૧. ફિલસૂફ :- ચિનુભાઈ પટવા

૨૨. મકરંદ :- રમણભાઈ નીલકંઠ

૨૩. વનમાળી વાંકો :- દેવેન્દ્ર ઓઝા

૨૪. વાસુકિ :- ઉમાશંકર જોષી

૨૫. સવ્યસાચી :- ધીરુભાઈ ઠાકર

૨૬. સેહેની :- મનુભાઈ ત્રિવેદી

૨૭. જય ભિખ્ખુ :- બાલાભાઈ દેસાઈ

૨૮. દર્શક :- મનુભાઈ પંચોળી

૨૯. દ્વિરેફ, શેષ, સ્વૈર વિહારી :- રામનારાયણ પાઠક

૩૦. સોપાન :- મોહનલાલ મહેતા 

૩૧. નંદ સામવેદી, દક્ષ પ્રજાપતિ :- ચંદ્રકાન્ત શેઠ

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨