૧. ભાવનગર :- ગોહિલવાડ
૨. વડોદરા :- વટપદ્રક
૩. સુરત :- સૂર્યપુર
૪. જામનગર, દેવભૂમિ દ્વારકા :- હાલાર
૫. હિંમતનગર :- અહમદનગર
૬. પાલનપુર :- પ્રહ્લાદનગર
૭. કડી :- કતિપુર
૮. વિસનગર :- વિસલનગર
૯. ખંભાત :- સ્તંભતીર્થ
૧૦. કપડવંજ :- કર્પણ વાણિજય
૧૧. વલસાડ :- વલ્લરખંડ
૧૨. વડાલી :- વડપલી
૧૩. વાલોડ :- વડવલ્લી
૧૪. ખેડા :- ખેટક
૧૫. વેરાવળ :- વેરાકુલ
૧૬. તીથલ :- તીર્થસ્થલ
૧૭. વાત્રક :- વાર્ગની
૧૮. ડભોઈ :- દર્ભવતી
૧૯. વઢવાણ :- વર્ધમાનપુર
૨૦. શંખલેશ્વર :- શંખપુર
૨૧. ચાંપાનેર :- મુહમ્મદાબાદ
૨૨. પોરબંદર :- સુદામાપુરી
૨૩. જૂનાગઢ :- સોરઠ
૨૪. ગિરનાર :- રૈવતક
૨૫. અમરેલી :- અમરાવતી
૨૬. નવસારી :- નવસારિકા
૨૭. સુરેન્દ્રનગર :- ઝાલાવાડ
૨૮. દ્વારકા :- દ્વારવતી
૨૯. ભરૂચ :- ભૃગુકચ્છ
૩૦. ડાકોર :- ડંકપુર
૩૧. ભદ્રેશ્વર :- ભદ્રાવતી
૩૨. હળવદ :- હલપદ્ર
૩૩. દાહોદ :- દધીપત્ર
૩૪. નર્મદા :- રેવા, શિવપુત્રી
૩૫. મોઢેરા :- ભગવદ્ ગામ
૩૬. બનાસ :- પર્ણાશા
૩૭. અંકલેશ્વર :- અંકુલેશ્વર
૩૮. સાબરમતી :- શ્વાભ્રમતી
૩૯. ધોળકા :- ધવલ્લક
૪૦. ગણદેવી :- ગુણપદિકા
૪૧. તારંગા :- તારણદુર્ગ
૪૨. મોડાસા :- મહુડાસુ
0 Comments