ગુજરાતની ભૂગોળનું જાણવા જેવું || ગુજરાતની ભૂગોળ mcq || ગુજરાતની ભૂગોળ || Gujrat Ni Bhugol MCQ

           ગુજરાતની ભૂગોળ mcq

૧. ગુજરાત નો સૌથી ઊંચો પર્વત :- ગિરનાર (૧૧૫૩.૨ મીટર - જૂનાગઢ)

૨. ગૂજરાત નું એકમાત્ર ગિરિમથક :- સાપુતારા

૩. કચ્છનો સૌથી ઊંચો ડુંગર :- કાળો ડુંગર

૪. ઉનાથી ચોરવાડનો પ્રદેશ :- લીલી નાઘેર

૫. માણાવદરથી નવી બંદરનો પ્રદેશ :- ઘેડ

૬. બેટદ્વારકાથી શંખોદ્વાર બેટનો પ્રદેશ :- દારૂકાવન

૭. ભાવનગર જિલ્લાનો પ્રદેશ :- ગોહિલવાડ 

૮. સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ :- ઝાલાવાડ

૯. જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ :- સોરઠ 

૧૦. દેવભૂમિદ્વારકા જિલ્લાનો પ્રદેશ :- હાલાર

૧૧. કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર :- વાગડનું મેદાન

૧૨. પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ :-  આનર્ત 

૧૩. પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ :- લાટ 

૧૪. ઘઉંના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર :- ભાલ

૧૫. બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર :- ગોઢા

૧૬. સુવર્ણ પર્ણની ભૂમિ :- ચરોતર (તમાકુની ખેતીને લીધે) 

૧૭.  કપાસ ઉત્પાદન માટે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ :- કાનમ

૧૮. સાત નદીઓનો સંગમ :- વૌઠા

૧૯. પૂરના મેદાનો :- દક્ષિણ ગુજરાતના મેદાનો

૨૦. મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર :- કંડલા

૨૧. રાજ્યના પ્રવાસન એમ્બેસેડર :- અમિતાભ બચ્ચન 

૨૨. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' :- અમિતાભ બચ્ચન

૨૩. નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે :- હાંફેશ્વર સ્થળથી

૨૪. સરદાર સરોવર બંધની ઊંચાઈ :- ૧૩૮.૬૮ મીટર 

૨૫. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ :- ૧૮૨ મીટર

૨૬. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યા બેટ પર આવેલ છે :-  સાધુ બેટ 

૨૭. ગુજરાતમાંથી ઉદ્દભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી :- ભાદર (૧૯૪ કિ.મી.)

૨૮. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ :- પાનવડ

૨૯. ગુંદર માટે ઉપયોગી વૃક્ષ :- બાવળ, ખેર

૩૦. કાથા માટે ઉપયોગી વૃક્ષ :- ખેર 

૩૧. કાગળ બનાવવા ઉપયોગી વૃક્ષ :- વાંસ

૩૨. બીડી બનાવવા ઉપયોગી વૃક્ષ :- ટીમરૂં

૩૩. દીવાસળી બનાવવા ઉપયોગી વૃક્ષ :- શીમળાનું

૩૪. પડિયા કે પતરવેલિયા બનાવવા ઉપયોગી વૃક્ષ :- ખાખરાના પાન 

૩૫. ચારકોલના ઉત્પાદન માટે ઉપયોગી વૃક્ષ :- ગાંડો બાવળ


૩૬. આલ્કોહોલ બનાવવા ઉપયોગી વૃક્ષ :- મહુડો

૩૭. વખણાતી ગાય : ગીરગાય, ડાંગી અને કાંકરેજી ગાય 

૩૮. વખણાતી ભેંસ : જાફરાબાદી

૩૯. મચ્છરોને કાબૂમાં રાખવા ઉપયોગી માછલી :- ગમ્બુશિયા, ગપ્પી

૪૦. સૌથી વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ :- સુરત, આણંદ, ખેડા

૪૧. સૌથી ઓછો રાસાયણિક ખાતરનો ઉપયોગ :- ડાંગ

૪૨. કાપડ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા :- ATIRA (અમદાવાદ)

૪૩. બેવડી ઈક્કત શૈલીનો પ્રયોગ :- પટોળામાં

૪૪. એકપણ ટાંકો લીધા વગર તૈયાર થતી રૂની રજાઈઃ સુજની

૪૫. ખનિજ સંપત્તિની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે :- અકીક, ફ્લોરસ્પાર, ચિનાઈ માટી, ફાયર ક્લે, ચૂનાના પથ્થર, બોક્સાઈટ

૪૬. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ મળી આવ્યું :- લુણેજ (આણંદ - ૧૯૫૮)

૪૭. સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો :- ૨૬ જાન્યુઆરી, ૧૯૯૧ (અમદાવાદ)

૪૮. ભારતનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ :- ચંદ્રાસણ (મહેસાણા) 

૪૯. ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થયેલી સર્વિસ :- રો રો ફેરી સર્વિસ

૫૦. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત :- વડોદરા (ઈ.સ. 1939)

૫૧. પોલીશ કામ માટે જાણીતાં શહેરો :- ખંભાત અને જામનગર

૫૨. ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ :- મોઢેરા 

૫૩. તાના રીરી સંગીત મહોત્સવ :- વડનગર

૫૪. ડાંગ દરબાર :- આહ્વા

૫૫. મેઘાણી મહોત્સવ :- બોટાદ

૫૬. કાંકરિયા કાર્નિવલ :- અમદાવાદ

૫૭. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ :- અમદાવાદ

૫૮. કચ્છ રણોત્સવ :- કચ્છ (ધોરડો રણ)

૫૯. વસંતોત્સવ :- ગાંધીનગર

૬૦. ગોળ ગધેડાનો મેળો :- જેસવાડા (દાહોદ)

૬૧. પલ્લીનો મેળો :- રૂપાલ (ગાંધીનગર)

૬૨. ગાય ગોહરીનો મેળો :- ગરબાડા (દાહોદ)

૬૩. ઝૂંડનો મેળો :- ચોરવાડ (જૂનાગઢ)

૬૪. ફાગવેલનો મેળો :- ફાગવેલ (ખેડા)

૬૫. ભાડભૂતનો મેળો :- ભાડભૂત (ભરૂચ-18વર્ષે કુંભ મેળો)

૬૬. માધમેળો :- ભરૂચ

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा