ગુજરાતનું જાણવા જેવું || જાણવા જેવું || જુનિયર ક્લાર્ક & તલાટી સ્પેશિયલ પાર્ટ :- ૨

             ગુજરાતનું જાણવા જેવું                                                    
       જુનિયર ક્લાર્ક & તલાટી Exam સ્પેશિયલ 

૧. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ :- જહાંગીર દ્વારા

૨. શિવાજી દ્વારા સૌપ્રથમ સુરત લૂંટાયું :- ઈ.સ. ૧૬૬૪

૩. ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત :- અમદાવાદથી (સિપાઈઓ દ્વારા)

૪. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક :- એલેકઝાન્ડર ફાર્બસ (૧૮૪૮)

૫. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક :- એ.ઓ. હ્યુમ(૧૮૮૫)

૬. ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક :- ગાંધીજી (ઈ.સ. ૧૯૨૦) 

૭. ગાંધીજી ભારત પરત ફર્યા :- ૯ જાન્યુઆરી, ૧૯૧૫

૮. ગાંધીજી દ્વારા અમદાવાદમાં મિલ-મજૂર હડતાળનું નામ :- ધર્મયુદ્ધ

૯. સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન :- હૃદયકુંજ

૧૦. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ :- ખેડા સત્યાગ્રહ

૧૧. ડુંગળી ચોર’ ઉપનામ :- મોહનલાલ પંડ્યા 

૧૨. હૈડિયાવેરા સામે થયેલો સત્યાગ્રહ :- બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩)

૧૩. વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું :- બારડોલી સત્યાગ્રહ (બારડોલીની મહિલાઓ દ્વારા)

૧૪. દાંડીકૂચનો સમયગાળો :- ૧૨માર્ચ - ૫ એપ્રિલ, ૧૯૩૦

૧૫. દાંડીકૂચ કઈ ચળવળનો ભાગ :- સવિનય કાનૂન ભંગ ચળવળ

૧૬. ઝવેરચંદ મેઘાણીએ ક્યા પ્રસંગે ‘છેલ્લો કટોરો ઝેરનો' લખ્યું :- ગાંધીજી અને બીજી ગોળમેજી પરિષદ

૧૭. ‘કરેંગે યા મરેંગે’નું સૂત્ર :- ગાંધીજી (હિન્દછોડો આંદોલન)

૧૮. દાંડીકૂચનું અંતર :- ૩૮૫ કિ.મી. (૨૪૧ માઈલ)

૧૯. આઝાદી સમયે ભારતમાં રજવાડાઓની સંખ્યાઃ ૫૬૨ (ભારત), ૩૬૬ (ગુજરાત), ૨૨૨ (સૌરાષ્ટ્ર)

૨૦. વંદે માતરમ્ દૈનિકના તંત્રી :- શામળદાસ ગાંધી

૨૧. જન્મભૂમિ દૈનિકના તંત્રી :- અમૃતલાલ શેઠ

૨૨. જૂનાગઢના એકીકરણમાં બાધારૂપ નવાબ :- મહોબતખાન ત્રીજો
                   જાણવા જેવું 
૨૩. કૂતરાંપ્રેમી રાજવી :- મહોબતખાન ત્રીજો

૨૪. ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ બેઠકો  :- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં

૨૫. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ :- શેઠ હઠિસિંહ પ્રેમાભાઈ

૨૬. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રી :- હિતેન્દ્રભાઈ દેસાઈ (રાજ્યપાલ : ડૉ. શ્રીમન્નારાયણ)

૨૭. કચ્છમાં સુથરી નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર મુખ્યમંત્રી :- બળવંતરાય મહેતા(૧૯૬૫) 

૨૮. પારડીની ઘાસિયા જમીનનો  ઉકેલ લાવનાર મુખ્યમંત્રી :- હિતેન્દ્રભાઈ દેસાઈ

૨૯. નવનિર્માણ આંદોલન થયું :- ચીમનભાઈ પટેલ 

૩૦. નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી :-  ચીમનભાઈ પટેલ

૩૧. ‘નયા ગુજરાત’નું સ્વપ્ન આપનાર મુખ્યમંત્રી :- ચીમનભાઈ પટેલ

૩૨. બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ હોય તેવા મુખ્યમંત્રી :- બાબુભાઈ જશભાઈ પટેલ

૩૩. પ્રથમ બિન-સવર્ણ મુખ્યમંત્રી :- માધવસિંહ સોલંકી

૩૪. KHAMથિયરીના પ્રણેતા :- માધવસિંહ સોલંકી

૩૫. મધ્યાહ્ન ભોજન યોજના અને મુખ્યમંત્રી :- માધવસિંહ સોલંકી 

૩૬. કેન્દ્રમાં વિદેશમંત્રી બનનાર મુખ્યમંત્રી :- માધવસિંહ સોલંકી

૩૭. પછાતવર્ગ માટે કુટુંબપોથી દાખલ કરનાર :- માધવસિંહ સોલંકી 

૩૮. અનામત આંદોલન અને મુખ્યમંત્રી :-  માધવસિંહ સોલંકી

૩૯. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી :- અમરસિંહ ચૌધરી

૪૦. ગોકુળગ્રામ યોજના લાવ્યા :- કેશુભાઈ પટેલ

૪૧. નરેન્દ્રમોદીનું આખું નામ :- નરેન્દ્ર દામોદરદાસ મોદી

૪૨. નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ :- વડનગર

૪૩. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી :- આનંદીબહેનપટેલ 

૪૪. ગુજરાતનાપ્રથમ મહિલા મંત્રી :- ઈન્દુમતીબહેન શેઠ

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा