ગુજરાતનું જાણવા જેવુ || જુનિયર ક્લાર્ક & તલાટી સ્પેશીયલ પાર્ટ - ૧

                ગુજરાતનું જાણવા જેવું                                  

            જુનિયર કલાર્ક & તલાટી સ્પેશીયલ 


૧. ગુજરાતના ઉદ્ઘાટક :- રવિશંકર મહારાજ


૨. પ્રથમ રાજયપાલ :- મહેંદી નવાઝ જંગ


૩. ગુજરાત વિધાનસભાની બેઠકો :- 182 


૪. ગુજરાતની લોકસભામાં બેઠકો :- 26


૫. ગુજરાતની રાજ્યસભામાં બેઠકો :- 11


૬. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- કલ્યાણજી મહેતા


૭. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન :- મોરારજી દેસાઈ


૮. લોથલનો જિલ્લો :- અમદાવાદ (તા. ધોળકા)

 

૯. ધોળાવીરાનો જિલ્લો :- કચ્છ (તા. ભચાઉ)


૧૦. દ્વારવતી તરીકે જાણીતું શહેર :- દ્વારકા  


૧૧. યાદવાસ્થળી, ભાલકાતીર્થં જાણીતા સ્થળો :-

ગીર સોમનાથ (પ્રભાસ પાટણ)


૧૨. સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત ના શિલાલેખ :- ગિરનાર


૧૩. સમ્રાટ અશોકનો શિલાલેખ સૌપ્રથમ ઉકેલનાર :- જેમ્સ પ્રિન્સેપ


૧૪. વલભી વિદ્યાપીઠના સ્થાપક :- ધરસેન 


૧૫. સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી :- ભગવાનલાલ ઈન્દ્રજી


૧૬. ગુપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક :- સેનાપતિ ભટ્ટાર્ક


૧૭. ચાવડા વંશના સ્થાપક :- વનરાજ ચાવડા


૧૮. સોલંકીવંશના સ્થાપક :- મૂળરાજ પ્રથમ


૧૯. કર્ણાવતી નગરના સ્થાપક :- કર્ણદેવ સોલંકી


૨૦. પાટણમાં રાણીની વાવનું નિર્માણ કરાવનાર :- રાણી ઉદયમતી (ભીમદેવ પ્રથમના પત્ની)


૨૧. સિદ્ધરાજ જયસિંહનો જન્મ :- પાલનપુર


૨૨. ગુજરાતનો અશોક :- કુમારપાળ


૨૩. વાઘેલા વંશનાસ્થાપક :- વિસલદેવ વાઘેલા


૨૪. છેલ્લો હિન્દુ અને રાજપૂત રાજા :- કર્ણદેવ વાઘેલા (રાયકરણ)


૨૫. ભવાઈના વેશના પિતા :- અસાઈત ઠાકર


૨૬. ભવાઈમાં સૌથી જૂનો વેશ :- રામદેવપીરનો વેશ


૨૭. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો :- આલપખાન 


૨૮. અમદાવાદના સ્થાપક :- નાસુરુદ્દીન અહમદશાહ (26 ફેબ્રુઆરી, 1411)


૨૯. અહમદનગર (હાલનું હિંમતનગર) વસાવનાર  :- નાસુરુદ્દીન અહમદશાહ


૩૦. હૌજે કુત્બ (કાંકરિયા તળાવ)ની રચના કરાવનાર :- કુત્બુદ્દીન અહમદશાહ


૩૧. ગુજરાતનો અકબર :- મહંમદ બેગડો


૩૨. ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર :- મહંમદ બેગડો


૩૩. સંત સુલતાન તરીકે ઓળખ :-  મુઝફ્ફરશાહ બીજો


૩૪. કુરાનની નકલ કરવાનો શોખ :- મુઝફ્ફરશાહ બીજો


૩૫. ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર :- અકબર (૧૫૭૨,૧૫૭૩)


૩૬. ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબો :- મિર્ઝા અઝીઝ કોકા


૩૭. અમદાવાદને ધૂળિયું શહેર કહેનાર :- જહાંગીર


૩૮. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રથમ વેપારી કોઠી :-  સુરત(૧૬૧૩)


૩૯. ઔરંગઝેબનો જન્મ :- દાહોદ

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा