ગુજરાતના સરોવર/તળાવો || ગુજરાત ના વિવિધ સ્થળે આવેલા સરોવર અને તળાવ

ગુજરાતના સરોવર/તળાવો                                        
૧. સુદર્શન તળાવ : જૂનાગઢ (ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે બંધાવેલું) 

૨. કાંકરિયા તળાવ (હૌજે કુત્બ) :- અમદાવાદ (કુતુબુદ્દીન અહમદશાહે બંધાવેલું) 

૩. ચંડોળા તળાવ :- અમદાવાદ

૪. વસ્ત્રાપુર તળાવ (નરસિંહ મહેતા સરોવર) :- અમદાવાદ

૫. મલાવ તળાવ :- ધોળકા (રાજમાતા મીનળદેવીએ બંધાવેલું) ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ તેમ કહેવાય છે.

૬. મુનસર તળાવ :- વિરમગામ (રાજમાતા મીનળદેવીએ બંધાવેલું – અર્ધસહસ્રલિંગ તળાવ તરીકે જાણીતું)

૭. ગંગાસર તળાવ :- વિરમગામ (ગંગુ વણઝારાએ બંધાવેલું) 

૮. નળ સરોવર :- અમદાવાદ, સુરેન્દ્રનગર (સૌથી મોટો ટાપુ પાનવડ)

૯. સહસ્ત્રલિંગ તળાવ :- પાટણ (સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું)

૧૦. બિંદુ સરોવર :- સિદ્ધપુર (માતૃશ્રાદ્ધ માટે જાણીતું)

૧૧. અલ્પા સરોવર :- સિદ્ધપુર 

૧૨. તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ :- ગીર સોમનાથ (તત્પોદક કુંડ) 

૧૩. ગોપી તળાવ :- બેટ દ્વારકા (ગોપીચંદન માટી માટે જાણીતું)

૧૪. દૂધિયું, છાસિયું અને તેલીયું તળાવ :- પાવાગઢ 

૧૫. ગૌરીશંકર તળાવ (બોર તળાવ) :- ભાવનગર

૧૬. ગંગાજળિયા તળાવ :- ભાવનગર

૧૭. ગંગા સરોવર :- બાલારામ

૧૮. રત્ન તળાવ :- બેટ દ્વારકા 

૧૯. કર્માબાઈનું તળાવ :- શામળાજી

૨૦. વડ તળાવ :- ચાંપાનેર
૨૧. શર્મિષ્ઠા તળાવ :- વડનગર

૨૨. નારાયણ સરોવર :- લખપત (કચ્છ) 

૨૩. હમીરસર તળાવ :- ભૂજ (કચ્છ)

૨૪. રણજિત સાગર :- જામનગર

૨૫. લખોટા તળાવ :- જામનગર

૨૬. મોહંમદ તળાવ :- વડોદરા

૨૭. દૂધિયા તળાવ :- નવસારી 

૨૮. ગોમતી તળાવ :- ડાકોર

૨૯. તેન તળાવ :- ડભોઈ

૩૦. થોળ તળાવ (થોળ) :- ગાંધીનગર

૩૧. નારેશ્વર તળાવ :- ખંભાત

૩૨. ત્રિવેણી કુંડ :- ચાંપાનેર

૩૩. સરદાર સરોવર :- નર્મદા

૩૪. ચકાસર તળાવ :- ભીમાસર (કચ્છ)

૩૫. દેલસર તળાવ :- ભૂજ (કચ્છ)

૩૬. રણમલ તળાવ :- જામનગર

૩૭. સૂર સાગર :- વડોદરા

૩૮. આજવા તળાવ :- વડોદરા

૩૯. લાલપરી તળાવ :- રાજકોટ

૪૦. રમલેશ્વર તળાવ :- ઈડર

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨