India Vs Pakistan World Cup Match Free: ભારત પાકિસ્તાનની મેચ લાઈવ જુઓ અહીંથી ફ્રી..

India vs Pakistan Live: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારતમાં તા 5 ઓક્ટોબરથી શરૂઆત થઈ ચૂકી છે. લોકો આ વર્લ્ડકપની મેચોનો આનંદ માણી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં એટ્લે કે તા. 14 ઓક્ટોબર 2023 અને શનિવાર ના દિવસે India VS Pakistan ની મેચ છે. આ મેચ અમદાવાદમા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમનાર છે. લોકો આ મેચને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મેચની તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. પરંતુ લોકોને ઘરે બેસીને ફ્રી માં મેચની મજા કઈ રીતે માણી શકાય તે પ્રશ્ન છે કારણ કે ઘણા OTT પ્લેટફોર્મ વાળા પૈસા લઈને મેચ બતાવે છે. ત્યારે તમારે આ India VS Pakistan મેચ ફ્રી માં કઈ રીતે જોવી.
લાઈવ મેચ જોવા માટે

ICC Cricket World Cup 2023 માં India VS Pakistan ની લાઈવ મેચ Free માં જોવા માટે TV માં જોવા માટે સ્ટાર સ્પોર્ટ્સ અથવા દૂરદર્શન પર નિહાળી શકો છો.

  • તેમજ વર્લ્ડકપ 2023 ની કોઈ પ અન મેચ અથવા ઈન્ડિયા વી. પાકિસ્તાનની લાઈવ મેચ તમારા મોબાઇલમા OTT પ્લેટફોર્મ પર જોવા માટે નીચે મુજબ ના સ્ટેપ અનુસરો.
  • તમે તમારા લેપટોપ કે મોબાઇલમા લાઈવ મેચ જોવા માંગતા હોય તો તમે ડીઝનિ + હોસ્ટાર એફની મદદ થી નિહાળી શકો છો.
  • આ ડીઝનિ + હોસ્ટાર ની એપ પર તમારે કોઈ પણ જાતનો ચાર્જિસ આપવનો થતો નથી.
  • આની પહેલા હોસ્ટાર પર કોઈ પણ મેચ કે અન્ય પ્રસારણ જોવા માટે ચાર્જ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે હોસ્ટાર પર આખો વર્લ્ડ્કપ Free માં જોઈ શકાય છે.
  • આ માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર પરથી હોસ્ટાર App ડાઉનલોડ કરવાની રહેશે.
  • ત્યાર બાદ તમારા મોબાઈલ થી લૉગિન કરવાનું રહેશે.
  • હવે તમે તમારા મોબાઇલમાં Free માં India VS Pakistan અથવા વર્લ્ડકપની કોઈ પણ મેચ ફ્રી માં જોઈ શકો છો.
  • પરંતુ તમે તમારા લેપટોપ કે સ્માર્ટટીવીમાં વર્લ્ડ કપની મેચ જોવા માંગતા હોય તો તમારે અલગથી તેમનું રિચાર્જ કરાવવું પડશે.
ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ પરફોર્મ કરશે. પાકિસ્તાનની ટીમ હયાત હોટલમાં રોકાઇ છે. અહીં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલમાં આવનાર દરેક મુલાકાતીઓની નોંધણી કરવામાં આવી રહી છે. બુધવારે રાતે પોલીસ કમિશનરે પણ હોટલની મુલાકાત લીધી હતી.

Indian Team

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • કેએલ રાહુલ (વિકેટકીપર)
  • ઈશાન કિશન (વિકેટકીપર)
  • હાર્દિક પંડ્યા
  • સૂર્યકુમાર યાદવ
  • રવિન્દ્ર જાડેજા
  • રવિચંદ્રન અશ્વિન
  • શાર્દુલ ઠાકુર
  • જસપ્રિત બુમરાહ
  • મોહમ્મદ શમી
  • મોહમ્મદ સિરાજ
  • કુલદીપ યાદવ

વર્લ્ડ કપમા ભારતની મેચ

તારીખ અને સ્થળટીમ
8 ઓક્ટોબર – ચેન્નાઈભારત Vs ઓસ્ટ્રેલિયા
8 ઓક્ટોબર – દિલ્હીભારત Vs અફઘાનિસ્તાન
14 ઓક્ટોબર- અમદાવાદભારત Vs પાકિસ્તાન
19 ઓક્ટોબર – પુણેભારત Vs બાંગ્લાદેશ
22 ઓક્ટોબર – ધર્મશાલાભારત Vs ન્યૂઝીલેન્ડ
29 ઓક્ટોબર – લખનૌઉભારત Vs ઈંગ્લેન્ડ
2 નવેમ્બર – મુંબઈભારત Vs નેધરલેન્ડ્સ
5 નવેમ્બર – કલકત્તાભારત Vs દક્ષિણ આફ્રીકા
11 નવેમ્બર – બેંગ્લોરભારત Vs શ્રીલંકા
ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
ફ્રી મેચ જોવા માટેઅહિં ક્લીક કરો

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा