ગુજરાત કુલ 1,96,024 ચોરસ કી.મી (75,686)ના વિસ્તાર સાથે ભારતનોં કુલ 6% ભાગ રોકે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું પાંચમા નંબરનું રાજય છે. ગુજરાત રાજયને ભૌગોલિક રીતે 5 ભાગમાં વહેચવામાં આવ્યું છે. જેવા કે 1). કચ્છ 2). સૌરાષ્ટ્ર 3). ઉત્તર ગુજરાત 4). મધ્ય ગુજરાત 5). દક્ષિણ ગુજરાત જેમાં 33 જિલ્લા અને 251 તાલુકાનોં સમાવેશ થાય છે. અહીં નીચે ઉત્તર ગુજરાતમાં આવેલા જિલ્લાઓના નામની યાદી આપવામાં આવી છે.
( ૧ ) અમદાવાદ
---> ક્ષેત્રફળ : 7,170 ચો. કિ.મી.
---> કુલ : 70,45,314
---> જાતિ પ્રમાણ : 903 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 983 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 86.65%
*અમદાવાદ જિલ્લાના 10 તાલુકાઓ
---> અમદાવાદ સિટી, દસક્રોઈ, દેત્રોજ, માંડલ, વીરમગામ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, ધોલેરા
( ૨ ) આણંદ
---> ક્ષેત્રફળ : 2,941 ચો. કિ.મી.
---> કુલ વસતી : 20,90,276
---> જાતિ પ્રમાણ : 921 (1000 પુરુષો દીઠ મહિલા) :
---> વસતી ગીચતા : 711 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 85.79 %
*આણંદ જિલ્લાના 8 તાલુકાઓ
---> આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, ઉમરેઠ, તારાપુર, આંકલાવ
( ૩ ) વડોદરા
---> ક્ષેત્રફળ : 4,312 ચો. કિ.મી.
---> કુલ વસતી : 31,35,383
---> જાતિ પ્રમાણ : 934 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 727 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 81.21%
*વડોદરા જિલ્લાના 8 તાલુકાઓ
---> વડોદરા, સાવલી, વાઘોડિયા, પાદરા, કરજણ, સિનોર, ડભોઈ, ડેસર
( ૪ ) પંચમહાલ
---> મુખ્ય મથક : ગોધરા
---> ક્ષેત્રફળ : 3,272 ચો. કિ.મી.
---> કુલ વસતી : 16,30,758
---> જાતિ પ્રમાણ : 945 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 498 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 72.32%
*પંચમહાલ જિલ્લાના 7 તાલુકાઓ
---> ગોધરા, શહેરા, મોરવાહડફ, ઘોઘંબા, હાલોલ, કાલોલ, જાંબુઘડા
( ૫ ) દાહોદ
---> ક્ષેત્રફળ : 3,646 ચો. કિ.મી.
---> કુલ વસતી : 21,26,558
---> જાતિ પ્રમાણ : 986 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 583 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 60.60%
*દાહોદ જિલ્લાના છ તાલુકાઓ
---> દાહોદ, લીમખેડા, દેવગઢ બારિયા, ગરબાડા, ધાનપુર, ઝાલોદ, ફતેપુરા, સંજલી, સિંગવડ
( ૬ ) ખેડા
---> મુખ્ય મથક : નડિયાદ
---> ક્ષેત્રફળ : 3,667 ચો. કિ.મી.
---> કુલ વસતી : 20,48,861
---> જાતિ પ્રમાણ : 937 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 559 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 84.31%
*ખેડા જિલ્લાના 10 તાલુકાઓ
---> નડિયાદ, ખેડા, કઠલાલ, માતર, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, મહુધા, ગલતેશ્વર, વસો
( ૭ ) છોટા ઉદેપુર
---> ક્ષેત્રફળ : 3,237 ચો. કિ.મી.
---> કુલ વસતી : 10,22,185 :
---> જાતિ પ્રમાણ : 924 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 316 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 81.21%
*છોટા ઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓ
---> સંખેડા, નસવાડી, કવાંટ, જેતપુર-પાવી, બોડેલી, છોટા ઉદેપુર
( ૮ ) મહીસાગર
---> મુખ્ય મથક : લુણાવાડા
---> ક્ષેત્રફળ : 2,500 ચો. કિ.મી.
---> કુલ વસતી : 10,07,582
---> જાતિ પ્રમાણ : 941 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 403 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 72.32%
*મહીસાગર જિલ્લાના 6 તાલુકાઓ
---> લુણાવાડા, વીરપુર, બાલાસિનોર, ખાનપુર, કડાણા, સંતરામપુર
( ૯ ) બનાસકાંઠા
---> મુખ્ય મથક : પાલનપુર
---> ક્ષેત્રફળ : 10,757 ચો. કિમી,
---> કુલ વસતી : 31,16,045
---> જાતિ પ્રમાણ : 936 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 190 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 66,39%
*બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓ
---> પાલનપુર, વાવ, થરાદ, ડીસા, દાંતા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, વડગામ, ભાભર, દાંતીવાડા, અમીરગઢ, સુઇગામ, લાખણી
( ૧૦ ) મહેસાણા
---> ક્ષેત્રફળ : 4.384 ચો. કિ.મી.
---> કુલ વસતી : 20,27,727
---> જાતિ પ્રમાણ : 925 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 462 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 84.26 %
*મહેસાણા જિલ્લાના 10 તાલુકાઓ
---> મહેસાણા, સતલાસણા, ખેરાલુ, વડનગર, કડી, વીસનગર, બહુચરાજી, જોટાણા, ઊંઝા, વિજાપુર
( ૧૧ ) પાટણ
---> ક્ષેત્રફળ : 5,730 ચો.
---> કુલ વસતી : 13,42,746
---> જાતિ પ્રમાણ : 935 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 234 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 73.47%
*પાટણ જિલ્લાના 9 તાલુકાઓ
---> પાટણ, સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, શંખેશ્વર, સરસ્વતી, ચાણસ્મા, હારિજ, સમી
( ૧૨ ) સાબરકાંઠા
---> મુખ્ય મથક : હિંમતનગર
---> ક્ષેત્રફળ : 4,173 ચો. કિ.મી.
---> કુલ વસતી : 13,75,600
---> જાતિ પ્રમાણ : 950 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 330 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 76.40 %
*સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓ
---> હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશીના
( ૧૩ ) ગાંધીનગર
---> ક્ષેત્રફળ : 2,163 ચો. કિ.મી.
---> કુલ વસતી : 13,87,478
---> જાતિ પ્રમાણ : 920 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 641 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 85.78 %
*ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાઓ
---> ગાંધીનગર, માણસા, કલોલ, દહેગામ
( ૧૪ ) અરવલ્લી
---> મુખ્ય મથક : મોડાસા
---> ક્ષેત્રફળ : 3,217 ચો. કિ.મી.
---> કુલ વસતી : 10,51,746
---> જાતિ પ્રમાણ 940 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 327 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 76.60%
*અરવલ્લી જિલ્લાના 6 તાલુકાઓ
---> મોડાસા, બાયડ, મેઘરજ, ભિલોડા, માલપુર, ધનસુરા
( ૧૫ ) કચ્છ
---> મુખ્ય મથક : ભૂજ
---> ક્ષેત્રફળ : 45,652 ચો. કિ.મી.
---> કુલ વસતી : 20,90,313
---> જાતિ પ્રમાણ : 907 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 46 (1 ચો.કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 71.58%
*કચ્છ જિલ્લાના 10 તાલુકાઓ
---> ભૂજ, મુંદ્રા, ગાંધીધામ, અંજાર, નખત્રાણા, ભચાઉ, રાપર, અબડાસા, લખપત, માંડવી
( ૧૬ ) રાજકોટ
---> ક્ષેત્રફળ : 7,550 ચો. કિ.મી.
---> કુલ વસતી : 29,61,338
---> જાતિ પ્રમાણ : 924 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 392 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 82.20%
*રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓ
---> રાજકોટ, જસદણ, જેતપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, ધોરાજી, ઉપલેટા, વીંછિયા, લોધિકા, કોટડાસાંગાણી
( ૧૭ ) સુરેન્દ્રનગર
---> ક્ષેત્રફળ : 9,271 ચો. કિ.મી.
---> કુલ વસતી : 15,86,351
---> જાતિ પ્રમાણ : 929 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 171 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 73.19%
*સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓ
---> વઢવાણ, લીમડી, સાયલા, ચોટીલા, મૂળી, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, ચુડા, થાનગઢ
( ૧૮ ) ભાવનગર
---> ક્ષેત્રફળ : 8,334 ચો. કિ.મી.
---> કુલ વસતી : 23,88,291
---> જાતિ પ્રમાણ : 931 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 287 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 76.84%
*ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓ
---> ભાવનગર, ઘોઘા, તળાજા, પાલીતાણા, મહુવા, વલભીપુર, ગારિયાધાર, સિહોર, ઉમરાળા, જેસર
( ૧૯ ) જામનગર
---> ક્ષેત્રફળ : 8,441 ચો. કિ.મી.
---> કુલ વસતી : 14,64,411
---> જાતિ પ્રમાણ : 938 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 173 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 74.40%
*જામનગર જિલ્લાના 6 તાલુકાઓ
---> જામનગર, લાલપુર, કાલાવડ, જામજોધપુર, ધ્રોળ, જોડિયા
( ૨૦ ) જૂનાગઢ
---> ક્ષેત્રફળ : 5,092 ચો. કિ.મી.
---> કુલ વસતી : 15,05,508
---> જાતિ પ્રમાણ : 952 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 296 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 76.88%
*જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાઓ
---> જૂનાગઢ, જૂનાગઢ સિટી, માણાવદર, વંથલી, ભેસાણ, વિસાવદર, કેશોદ, મેંદરડા, માંગરોળ, માળિયા હાટિના
( ૨૧ ) અમરેલી
---> ક્ષેત્રફળ : 7,397 ચો. કિ.મી. :
---> કુલ વસતી : 15,13,614
---> જાતિ પ્રમાણ : 964 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 205 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 74.49%
*અમરેલી જિલ્લાના 11 તાલુકાઓ
---> અમરેલી, બાબરા, લાઠી, લીલીયા, કુકાવાવ, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા
( ૨૨ ) પોરબંદર
---> ક્ષેત્રફળ : 2,298 ચો. કિ.મી.
---> કુલ વસતી : 5,86,062
---> જાતિ પ્રમાણ 947 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 255 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 76.63%
*પોરબંદર જિલ્લાના 3 તાલુકાઓ
---> પોરબંદર, રાણાવાવ, કુતિયાણા
( ૨૩ ) બોટાદ
---> ક્ષેત્રફળ : 2,564 ચો. કિ.મી.
---> કુલ વસતી : 6,52,556
---> જાતિ પ્રમાણ : 917 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 255 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 76,84%
*બોટાદ જિલ્લાના 4 તાલુકાઓ
---> બોટાદ, ગઢડા સ્વામીના., બરવાળા, રાણપુર
( ૨૪ ) ગીર સોમનાથ
---> મુખ્ય મથક : વેરાવળ
---> ક્ષેત્રફળ : 3,754 ચો. કિ.મી.
---> કુલ વસતી : 12,36,783
---> જાતિ પ્રમાણ : 942 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 329 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 76.88%
*ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાઓ
---> વેરાવળ, કોડીનાર, ઉના, તાલાલા, ગીરગઢડા, સૂત્રાપાડા
( ૨૫ ) દેવભૂમિ દ્વારકા
---> મુખ્ય મથક : ખંભાળિયા
---> ક્ષેત્રફળ : 5,694 ચો. કિ.મી.
---> કુલ વસતી : 6,94,719
---> જાતિ પ્રમાણ 928 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 122 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 74.70%
*દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકાઓ
---> ખંભાળિયા, ઓખામંડળ, ભાણવડ, કલ્યાણપુર
( ૨૬ ) મોરબી
---> ક્ષેત્રફળ : 4,871 ચો. કિ.મી.
---> કુલ વસતી : 10,07,954
---> જાતિ પ્રમાણ : 930 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 207 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 82.20%
*મોરબી જિલ્લાના 5 તાલુકાઓ
---> મોરબી, વાંકાનેર, ટંકારા, માળિયામિયાણા, હળવદ
( ૨૭ ) સુરત
---> ક્ષેત્રફળ : 4,212 ચો. કિ.મી. :
---> કુલ વસતી : 60,79,231
---> જાતિ પ્રમાણ : 787 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 1376 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 86.65 %
*સુરત જિલ્લાના 10 તાલુકાઓ
---> સુરત સિટી, બારડોલી, મહુવા, કાંકરેજ, માંગરોળ, માંડવી, ઓલપાડ, ઉમરપાડા, ચોર્યાસી, પલસાણા
( ૨૮ ) ભરૂચ
---> ક્ષેત્રફળ : 6,527 ચો. કિ.મી.
---> કુલ વસતી : 15,50,822
---> જાતિ પ્રમાણ : 924 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 238 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 83.03%
*ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓ
---> ભરૂચ, આમોદ, અંકલેશ્વર, ઝગડિયા, હાંસોટ, જંબુસર, વાલિયા, વાગરા, નેત્રંગ
( ૨૯ ) નવસારી
---> ક્ષેત્રફળ : 2,209 ચો. કિ.મી.
---> કુલ વસતી : 13,30,711
---> જાતિ પ્રમાણ : 961 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 602 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 84.78 %
*નવસારી જિલ્લાના 6 તાલુકાઓ
---> નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી, વાંસદા, ખેરગામ
( ૩૦ ) નર્મદા
---> મુખ્ય મથક : રાજપીપળા
---> ક્ષેત્રફળ : 2,755 ચો. કિ.મી.
---> કુલ વસતી : 5,90,379
---> જાતિ પ્રમાણ : 960 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 214 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 73.29 %
*નર્મદા જિલ્લાના 5 તાલુકાઓ
---> નાંદોદ (રાજપીપળા), સાગબારા, તિલકવાડા, ડેડિયાપાડા, ગરૂડેશ્વર
( ૩૧ ) ડાંગ
---> મુખ્ય મથક : આહવા
---> ક્ષેત્રફળ : 1,764 ચો. કિ.મી.
---> કુલ વસતી : 2,26,769
---> જાતિ પ્રમાણ : 1006 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 129 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 76.80%
*ડાંગ જિલ્લાના 3 તાલુકાઓ
---> ડાંગ, વધઈ, સુબીર
( ૩૨ ) તાપી
---> મુખ્ય મથક : વ્યારા
---> ક્ષેત્રફળ : 3,435 ચો. કિ.મી. 2:
---> કુલ વસતી : 8,06,489
---> જાતિ પ્રમાણ : 1007 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 235 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 69.23 %
*તાપી જિલ્લાના 7 તાલુકાઓ
---> વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, વાલોદ, ડોલવણ, કુકરમુંડા
( ૩૩ ) વલસાડ
---> ક્ષેત્રફળ : 3,035 ચો. કિ.મી.
---> કુલ વસતી : 17,03,068
---> જાતિ પ્રમાણ : 926 (1000 પુરુષો દીઠ મહિલા)
---> વસતી ગીચતા : 561 (1 ચો. કિ.મી. દીઠ)
---> કુલ સાક્ષરતા દર : 80.94 %
*વલસાડ જિલ્લાના 6 તાલુકાઓ
---> વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામ, કપરાડા, વાપી
0 Comments