શાકભાજીના વૈજ્ઞાનિક નામો. || ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ....

શાકભાજીના વૈજ્ઞાનિક નામો 


1. ટમેટાં :- લાઈકોપ્રોસિકન એસ્કુલેંટમ (Lycoversicon Esculentum)


2. ફલાવર :- બ્રાસિકા લિશિયા વાર બોટરિટિસ

(Brassica Oleracea Var Botrytis)


3. આદું :- ઝિંજિબર ઓફિસિનેલ (Zingiber Officinale)


4. લસણ :- એલિયમ સેટિવુમ (Allium Sativum)


5. ગાજર :- ડોકસ કેરોટા (Daucus Carota)


6. મૂળા :- રેફેનસ સેટાઈવુસ (Raphanus Sativus)


7. વટાણા :- પિસમ સેટિવિયમ (Pisum Sativum)


8. ડુંગળી :- એલિયમ સેપા (Allium Cepa)


9. કોબીજ :- બ્રેસિકા ઓલેરેસિયા (Brassica Oleracea )


10. રીંગણ :- સોલેનમ મેલોન્જન (Solanum Melongena)

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा