1. ડાંગર(ચોખા) :- ઓરિઝા સેટિવા (Oryza saliva)
2. ઘઉં :- ટ્રિટિકમ એસ્ટિવમ (Triticum Aestivum)
3. બાજરી :- પેનિસેટમ ગ્લોકમ (Pennisetum glaucum)
4. જુવાર :- સોરગમ વલ્ગર (Sorghum Vulgar)
5. રાગી :- ઈલ્યુસાઈન કોરકાના (Elcusine Coracana)
6. રાઈ :- બ્રેસિકા નિગ્સ (Brassica nigra)
7. શેરડી :- સેકેરમ ઓફિસીનેરમ (Saccharum officinarum)
8. કપાસ :- ગોસીપિયમ (Gossypium)
9. મગફ્ળી :- એરેકિસ હાઈપોજિયા (Arachis hypogaea)
10. કોફી :- કોફીયા (Coffea)
11. ચા :- કેમેલિયા સિનેન્સિસ (Camellia sinensis)
12. મકાઈ :- ઝી મૈયઝ (Zea mays)
13. નાળિયેર :- કોકોસ ન્યૂસિફેરા (Cocos nucifera)
14. કેસર :- ક્રોકસ સેટિવસ (Crocus sativus)
15. લાલ મરચું :- કેપ્સિકમ એનમ (Capsicum annuum)
16. મરી :- પાઈપર નાઈગ્રમ (Piper nigrum)
17. બદામ :- પ્રુનસ ડેસ્સિસ (Prunus dulcis)
18. કાજુ :- એનાકાર્ડિયમ ઓકિસડેન્ટેલ (Anacardium occidentale)
19. એલચી :- ઈલિટેરિયા કાર્ડેમોમમ (Elettaria cardamomum)
20. અંજીર :- ફિકસ કારિકા (Ficus carica)
21. તલ :- સીસેમમ ઈન્ડિકમ (Sesamum Indicum)
22. તુવેર :- કેજનસ કેજન (Cajanus Cajan)
23. :- રબર :- હેવીઆ બ્રાઝિલેન્સીસ (Havea Brasiliensis)
0 Comments