સજીવોના વૈજ્ઞાનિક નામ..
2. દેડકો :- રાના ટાઈગ્રીના (Rana tigrina)
3. બિલાડી :- ફેલિસ કેટસ (Felis catus)
4. કૂતરો :- કેનિસ લુપુસ ફેમિલિયર્સ (Canis lupus familiaris)
5. ગાય :- બોસ ટોરસ (Bos taurus)
6. ભેંસ :- બુબાલસ બુબાલિસ (Bubalus bubalis)
7. બળદ :- બોસ પ્રિમિજિનિયસ ટોરસ
(Bos Primigenius Taurus)
8. બકરી :- કેપ્રા એગેગ્નસ હિરકસ (Capra aegagrus hircus)
9. ઘેટું :- ઓવિસ એરિઝ (Ovis aries)
10. ગધેડું :- ઈકયુસ એસિનસ (Equus asinus)
11. ડુક્કર :- સુસ સ્ક્રોફા ડોમેસ્ટિકસ
(Sus scrofa domesticus)
12. સિંહ :- પેન્થેરા લિયો (Panthera leo)
13. વાઘ :- પેન્થેરા ટાઈગ્રિસ (Panthera tigris)
14. ચિત્તો :- એસિનોનિકસ જુબાટસ
(Acinonyx jubatus)
15. દિપડો :- પેન્થેરા પાર્ડસ (Panthera pardus)
16. ગેંડો :- રાઈનોસેરોસ યુનિકોર્નિસ
(Rhinoceros unicornis) અસિડ (Ursidae)
17. રીંછ :- અસિડે (Ursidae)
18. સસલું :- ઓરિકટોલેગસ કુનિકુલસ (Oryctolagus cuniculus)
19. હરણ :- સર્વિર્ડ (Cervidae)
20. ઊંટ :- કેમેલસ ડ્રોમેડેરિયસ (Camelus dromedarius)
21. શિયાળ :- વલ્પીસ વલ્પીસ (Vulpes vulpes)
22. લંગૂર :- સેમ્નોપિથેકસ (Semnopithecus)
23. બારશિંગા :- રુસર્વસ ડુવોસેલી (Rucervus duvaucelii)
24. મોર :- પાવો ક્રિસ્ટેટસ (Pavo cristatus)
25. ઘોડો :- ઈકયુસ કેબેલસ (Equus caballus)
26. હાથી :- એલિફેન્ટિડે (Elephantidae)
27. ડોલ્ફિન :- ડેલ્ફિનસ (Delphinus)
28. કાંગારૂ :- મેક્રોપોડિડે (Macropodidae)
29. જિરાફ :- જિરાફા (Giraffa)
30. વાંદરો :- સર્કોપિથેસીડે (Cercotithecidae)
0 Comments