ગુજરાતનાં જોવાલાયક સ્થળો
--> સાબરમતી આશ્રમ :- ગાંધીજીના આદર્શો અને આચરણ મુજબની પ્રવૃત્તિનું કેન્દ્ર.
--> સીદીસૈયદની જાળી :- અમદાવાદલાલદરવાજા પાસે આવેલ આમસ્જિદ પથ્થરમાં બારીક કોતરણીનોમોગલ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
--> ઝૂલતા મિનારા :- અમદાવાદમાં આવેલ આ મિનારાને એકને હરાવવાથી બીજો આપોઆપ હલે છે
--> જામા મસ્જિદ :– અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેરની મધ્યમાં બંધાવી છે.
--> ઉદવાડા :- પારસીઓનું પવિત્ર યાત્રાધામ વલસાડ જિલ્લામાં છે.
--> ઉનાઈ :- સુરત જિલ્લામાં આવેલ ગમ પાણીના કુંડ.
--> ચોરવાડ :- જૂનાગઢ જિલ્લાનું દરિયાકિનારે આવેલ પપેટન સ્થળ.
--> તરણેતરનો કુંડ :- ચોટીલા પાસે છે. દર વર્ષે ત્યાં જાણીતો મેળો ભરાય છે.
--> દામોદર કુંડ :- જૂનાગઢમાં છે. નરસિંહ મહેતા રોજ રીવા જતા હતા.
--> સોમનાથ :- પ્રભાસ પાટણના દરિયાકિનારે આવેલું મંદિર જ્યાં જ્યોતિર્લિંગ છે.
--> સાસણ :- ગિરનારના સ્થળે સિંહોનાં અભયારણ્યો છે.
--> વીરપુર :- જલારામ બાપાનું સુપ્રસિદ્ધ મંદિર.
--> પાલિતાણા :- શેત્રુંજય પર્વત પર આવેલ ૮૬૩ જૈન મંદિરો.
--> નળ સરોવર :- ખાલ કઠિ વિદેશનાં પક્ષીઓ અહીં શિયાળામાં આવે છે.
--> કુંભારિયા દહેરાં :- વિમલ શાટે બાંધેલ આ દહેરાં સુંદર શિલ્પકળાના નમૂના છે.
--> અહમદપુર માંડવી :- જૂનાગઢ જિલ્લામાં દિવ પાસેનું નવું પર્યટન પામ છે.
--> કર્તિમંદિર :- મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં એમની સ્મૃતિ માટે આ મંદિર બાંધેલ છે.
--> રાણકી વાવ :- પાટણના પાદરમાં મળી આવેલ ઐતિહાસિક વાવ.
--> હઠીસિંહનાં હેરણું :- અમદાવાદમાં ઉચ્ચ લ્પિકામ ધરાવતું જૈન મંદિર.
0 Comments