GSEB SSC Exam Result 2023: ધોરણ 10નું પરિણામ જાહેર, જુઓ તમારું પરિણામ

GSEB SSC Exam Result 2023; રાજ્યમાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ કેવું આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે.

ધોરણ 10નું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું  આજે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 10નાં બોર્ડની પરીક્ષામાં બેઠેલા 10.83 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકશે. સ્કૂલોમાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Result 2023 )

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.

  • સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.

  • સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.

  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.

  • સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨