Career Guidance Gujarat pdf: ધોરણ 10 પછી શું કરવું? તમામ અભ્યાસક્રમ નો ચાર્ટ અહીં મુકેલ છે.

Career Guidance Gujarat 2023 pdf: ધોરણ 10 પછી શું કરવુ? શું તમે કારકિર્દી માર્ગદર્શન અંક શોધી રહ્યા છો ? Are You Searching for Karkirdi margadarshan ? ધોરણ 10 પુરૂ કર્યા બાદ દરેક વાલીઓ પોતાના બાળકને આગળ કયો અભ્યાસક્ર્મ પસંદ કરવોત એની મથામણ મા હોય છે. આ પોસ્ટમા આપણે ધોરણ 10 પછી શુ ? તે કારકિર્દી માર્ગદર્શન મેળવીશુ.

ધોરણ ૧૦ પછી શું ?

ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્‍ય રસ્‍તાઓની વાત કરીએ તો :

  • (૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ

  • (૨) ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ તેમજ અન્‍ય ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ

  • (૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ

  • (૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ

  • (૫) ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ

  • (૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્‍યાસ

  • (૭) કેટલાક પ્રોફેશ્‍નલ કોર્સમાં અભ્‍યાસ અથવા

  • (૮) આગળ અભ્‍યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું

Career Guidance Gujarat 2023

કારકિર્દી માર્ગદર્શન મા સૌ પ્રથમ આપણે ધોરણ 10 પછી થતા કોર્સની વાત કરીશુ. ધોરણ 10 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11 મા એડમીશન લેતા હોય છે. ધોરન 10 પછી કરી શકાય તેવા કોર્સ નીચે મુજબ છે. Career Guidance Gujarat

  • એંજીનીયરીંગ ડીપ્લોમા

  • ડીગ્રી એંજીનીયરીંગ

  • ફાઇન આર્ટ ડીપ્લોમા

  • આર્ટ ટીચર ડીપ્લોમા

  • આઇ.ટી.આઇ.

  • રેલવે ટીકીટ કલેકટર કોર્સ

  • બેંક ક્લેરીકલ એકઝામ

  • ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક

  • સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર

  • ડીપ્લોમા ઇન ફાર્મ

  • ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ

  • વીવીધ ડીપ્લોમા કોર્સ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર

ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.

કારકિર્દી માર્ગદર્શન અંક 2022અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨