SSC 10th Result 2023
પોસ્ટનું નામ :- SSC 10th Result 2023
બોર્ડનું નામ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા :- 118696
પરિણામનું નામ :- ધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ :- જૂનના પહેલા વીકમાં
વેબસાઈટ :- gseb.org
ધોરણ 10 રિઝલ્ટ 2023
➡ આ વર્ષે કુલ 9.56 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના 33 જિલ્લાઓમાં 958 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.
➡ આ બોર્ડની પરીક્ષા અંગે જે-તે જિલ્લાના શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્ન પેપર તેમજ ઉત્તરવહીઓને લાવવા અને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે-તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ક આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

આ રીતે જાણો તમારું પરિણામ :
- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
- હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
- પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
- જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
- તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.
ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
0 Comments