Career Guidance Gujarat pdf: ધોરણ 12 પછી શું કરવું? તમામ અભ્યાસક્રમ નો ચાર્ટ અહીં મુકેલ છે.

Career Guidance Gujarat 2023 pdf: ધોરણ 12 પછી શું કરવુ ? શું તમે કારકિર્દી માર્ગદર્શન અંક શોધી રહ્યા છો ? Are You Searching for Karkirdi margadarshan ? ધોરણ 12 પુરૂ કર્યા બાદ દરેક વાલીઓ પોતાના બાળકને આગળ કયો અભ્યાસક્ર્મ પસંદ કરવોત એની મથામણ મા હોય છે. આ પોસ્ટમા આપણે ધોરણ 12 પછી શું ? તે કારકિર્દી માર્ગદર્શન મેળવીશુ.

12 કોમર્સ પછી શું કરવું ?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 કોમર્સ પછી, તમે ફાયનાન્સ, મેનેજમેન્ટ, લો વગેરેને લગતા ઘણા અભ્યાસક્રમો કરી શકાય છો. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સ પછી B.Com કરવાનુ પસંદ કરે છે . Career Guidance Gujarat 2023 pdf કેટલાક વિદ્યાર્થીઓ 12 મા કોમર્સ પછી B.Com કરે છે કારણ કે તેઓ અન્ય અભ્યાસક્રમો વિશે જાણતા નથી. B.Com એક સારો કોર્સ છે પરંતુ આ સિવાય ધોરણ 12 કોમર્સ પ્છી બીજા પણ ઘણા કોર્ષ છે. ચાલો જાણીએ આ અભ્યાસક્રમો વિશે.


12મા કોમર્સ પછીના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે.બેચલર ઓફ કોમર્સ

  • બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
  • બી.કોમ (ઓનર્સ)
  • બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS)
  • બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)
  • બેચલર ઑફ કોમર્સ અને બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB)
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
  • કંપની સેક્રેટરી (CS)
  • સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP)
  • કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
12 આર્ટસ પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 આર્ટસ પછી પણ ઘણા સારા અભ્યાસક્ર્મો ઉપલબ્ધ છે. Career Guidance Gujarat જે નીચે મુજબ છે.

  • બેચલર ઓફ આર્ટસ (BA)
  • બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
  • બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
  • બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA)
  • બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લેજિસ્લેટિવ લો (BA LLB)
  • બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC)
  • બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (BHM)
  • બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)

12 પછી ડિપ્લોમા કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 પછી, જો તમે ઝડપથી નોકરી મેળવવા માંગતા હોય, Career Guidance Gujarat તો તમે ડિપ્લોમા કોર્સ પસંદ કરી શકો છો . આ જોબ ઓરિએન્ટેડ કોર્સ 1 થી 3 વર્ષના હોય છે.

  • 12 સાયન્સ પછી ડિપ્લોમા કોર્સડિપ્લોમા ઇન નર્સિંગ
  • ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
  • મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
  • સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
  • ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા
  • મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા
  • રેડિયોલોજીકલ ટેકનોલોજીમાં ડિપ્લોમા
  • ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ
  • પોષણ અને આહારશાસ્ત્રમાં ડિપ્લોમા
કારકિર્દી માર્ગદર્શન અંક 2022અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा