Talati Mock Test, Revenue Talati Mock Test, Talati Mantri Online test, અહીંયા તમને આવનારી તલાટી મંત્રી ની પરીક્ષા માટે અગાઉ લેવાયેલ પરિક્ષા માં પુછાયેલ પ્રશ્નો આપવા માં આવેલા છે.
1.‘ગુજરાત’ શબ્દ ક્યા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?
Explain:-
2.‘આંખ આ ધન્ય છે’ કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો.
Explain:-
3.બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ?
Explain:-
4.નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા 1) અમરેલી જિલ્લો
b) કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી 2) ભરૂચ જિલ્લો
c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર 3) રાજકોટ જિલ્લો
d) પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત 4) અમદાવાદ જિલ્લો
Explain:-
5.પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?
Explain:-
6.ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક ક્યું ?
Explain:-
7.‘ગઝલ વિશ્વ’ સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?
Explain:-
8.નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર 1) પંચમહાલ જિલ્લો
b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલશીશ્યામ 2) સાબરકાંઠા જિલ્લો
c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર 3) મોરબી જિલ્લો
d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર 4) ગીર સોમનાથ જિલ્લો
Explain:-
9.ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ?
Explain:-
10.ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યા આવેલો છે ?
Explain:-
11.ગુજરાતના નીચેના પૈકી ક્યા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે?
Explain:-
12.નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ 1) મીરાં
b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે’ 2) હરીન્દ્ર દવે
c) ‘વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે’ 3) બોટાદકર
d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ 4) નર્મદ
Explain:-
13.દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ?
Explain:-
14.‘લોહી’શબ્દનો સમાનાર્થી આપો.
Explain:-
15.નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) કે.ડી. જાધવ 1)વેઈટ લિફિટંગ
b) અભિનવ બિન્દ્રા 2) કુસ્તી
c) કર્ણમ મલ્લેશ્વરી 3) ટેનિસ
d) લિએન્ડર પેસ 4) ઍર રાયફલ શુટિંગ
Explain:-
16.શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય
Explain:-
17.નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુરસિંહજી ગોહિલ 1) તપસ્વિની
b) ન્હાનાલાલ દલપતરામ 2) મહાપ્રસ્થાન
c) કનૈયાલાલ મુનશી 3) કાશ્મીરનો પ્રવાસ
d) ઉમાશંકર જોષી 4)મહેરામણનાં મોતી
Explain:-
18.ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?
Explain:-
19.નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) બાંગ્લાદેશ 1) ડૉલર
b) કેનેડા 2) રિયાલ
c) ચિલી 3) ટાકા
d) ઇરાન 4) પેસો
Explain:-
20.'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?
Explain:-
0 Comments