Cultural Heritage of Gujarat MCQ Quiz: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ ક્વિઝ 01

          
               જવાબ :- વડનગર 

1.ગુજરાતનું ક્યું શહેર ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાયેલું છે?





ANSWER= (c) નડિયાદ
Explain:-

 

2.ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે?





ANSWER= (D) ભાડભૂત
Explain:-

 

3.બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે?





ANSWER= (A) મેરાયો નૃત્ય
Explain:-

 

4.પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?





ANSWER= (B) 7
Explain:-

 

5.ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે?





ANSWER= (A)સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
Explain:-

 

6.ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે?





ANSWER= (C) દેવની મોરી
Explain:-

 

7.‘ભારતના માંચેસ્ટર’ તરીકે ગુજરાતનું ક્યું શહેર પ્રસિદ્ધ હતું?





ANSWER= (c) અમદાવાદ
Explain:-

 

8.સરોવર /તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે?





ANSWER= (C) હમીરસર - અંજાર
Explain:-

 

9.મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?





ANSWER= (A) મહેસાણા
Explain:-

 

10.ગુજરાતી આખ્યાનનો પિતા કોણ ગણાય છે ?





ANSWER= (C) ભાલણ
Explain:-

 

11.ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા કયાં શરૂ થઈ હતી?





ANSWER= (B) સુરત
Explain:-

 

12.ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કયારે સ્થપાયું હતું?





ANSWER= (A) ઈ.સ.1927
Explain:-

 

13.સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે?





ANSWER= (D) કાઠી
Explain:-

 

14.‘ચિત્રવિચિત્રનો મેળો' ક્યા યોજાય છે?





ANSWER= (B) ગુણભાખરી (સાબરકાંઠા)
Explain:-

 

15.ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ (યહુદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે?





ANSWER= (D) અમદાવાદ
Explain:-

 

16.ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે?





ANSWER= (B) રામદેવનો વંશ
Explain:-

 

17. ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે?





ANSWER= (D) લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા)
Explain:-

 

18.તલવાર ની મૂઠ માટે કયું સ્થળ જાણીતું છે?





ANSWER= (A) જામનગર
Explain:-

 

19.તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે?





ANSWER= (D) મહેસાણા
Explain:-

 

20.ગુજરાતના ક્યા શહેરની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે?





ANSWER= (C) જામનગર
Explain:-

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨