પાકોના વૈજ્ઞાનિક નામો.. || ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ..

પાકોના વૈજ્ઞાનિક નામો..                                             

1. ડાંગર(ચોખા) :-  ઓરિઝા સેટિવા (Oryza saliva)


2. ઘઉં :-  ટ્રિટિકમ એસ્ટિવમ (Triticum Aestivum)


3. બાજરી :- પેનિસેટમ ગ્લોકમ (Pennisetum glaucum)


4. જુવાર :-  સોરગમ વલ્ગર (Sorghum Vulgar)


5. રાગી :-  ઈલ્યુસાઈન કોરકાના (Elcusine Coracana)


6. રાઈ :-  બ્રેસિકા નિગ્સ (Brassica nigra)


7. શેરડી :-  સેકેરમ ઓફિસીનેરમ (Saccharum officinarum)


8. કપાસ :- ગોસીપિયમ (Gossypium)


9. મગફ્ળી :-  એરેકિસ હાઈપોજિયા (Arachis hypogaea)


10. કોફી :-  કોફીયા (Coffea)


11. ચા :-  કેમેલિયા સિનેન્સિસ (Camellia sinensis)


12. મકાઈ :- ઝી મૈયઝ (Zea mays)


13. નાળિયેર :- કોકોસ ન્યૂસિફેરા (Cocos nucifera)


14. કેસર :-  ક્રોકસ સેટિવસ (Crocus sativus)


15. લાલ મરચું :- કેપ્સિકમ એનમ (Capsicum annuum)


16. મરી :- પાઈપર નાઈગ્રમ (Piper nigrum)


17. બદામ :- પ્રુનસ ડેસ્સિસ (Prunus dulcis)


18. કાજુ :- એનાકાર્ડિયમ ઓકિસડેન્ટેલ (Anacardium occidentale)


19. એલચી :- ઈલિટેરિયા કાર્ડેમોમમ (Elettaria cardamomum)


20. અંજીર :- ફિકસ કારિકા (Ficus carica)


21. તલ :- સીસેમમ ઈન્ડિકમ (Sesamum Indicum)


22. તુવેર :- કેજનસ કેજન (Cajanus Cajan)


23. :- રબર :- હેવીઆ બ્રાઝિલેન્સીસ (Havea Brasiliensis)


Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा