સજીવોના વૈજ્ઞાનિક નામ..

સજીવોના વૈજ્ઞાનિક નામ..



1. મનુષ્ય :- હોમો સેપિયન (Homo sapien)


2. દેડકો :- રાના ટાઈગ્રીના (Rana tigrina)


3. બિલાડી :- ફેલિસ કેટસ (Felis catus)


4. કૂતરો :- કેનિસ લુપુસ ફેમિલિયર્સ (Canis lupus familiaris)


5. ગાય :- બોસ ટોરસ (Bos taurus)


6. ભેંસ :-  બુબાલસ બુબાલિસ (Bubalus bubalis)


7. બળદ :-  બોસ પ્રિમિજિનિયસ ટોરસ

(Bos Primigenius Taurus)


8. બકરી :-  કેપ્રા એગેગ્નસ હિરકસ (Capra aegagrus hircus)


9. ઘેટું :- ઓવિસ એરિઝ (Ovis aries)


10. ગધેડું :- ઈકયુસ એસિનસ (Equus asinus)


11. ડુક્કર :- સુસ સ્ક્રોફા ડોમેસ્ટિકસ

(Sus scrofa domesticus)


12. સિંહ :- પેન્થેરા લિયો (Panthera leo)


13. વાઘ :- પેન્થેરા ટાઈગ્રિસ (Panthera tigris)


14. ચિત્તો :- એસિનોનિકસ જુબાટસ

(Acinonyx jubatus)


15. દિપડો :- પેન્થેરા પાર્ડસ (Panthera pardus)


16. ગેંડો :-  રાઈનોસેરોસ યુનિકોર્નિસ

(Rhinoceros unicornis) અસિડ (Ursidae)


17. રીંછ :- અસિડે (Ursidae)


18. સસલું :-  ઓરિકટોલેગસ કુનિકુલસ (Oryctolagus cuniculus)


19. હરણ :- સર્વિર્ડ (Cervidae)


20. ઊંટ :- કેમેલસ ડ્રોમેડેરિયસ (Camelus dromedarius)


21. શિયાળ :- વલ્પીસ વલ્પીસ (Vulpes vulpes)


22. લંગૂર :- સેમ્નોપિથેકસ (Semnopithecus)


23. બારશિંગા :-  રુસર્વસ ડુવોસેલી (Rucervus duvaucelii)


24. મોર :- પાવો ક્રિસ્ટેટસ (Pavo cristatus)


25. ઘોડો :- ઈકયુસ કેબેલસ (Equus caballus)


26. હાથી :- એલિફેન્ટિડે (Elephantidae)


27. ડોલ્ફિન :- ડેલ્ફિનસ (Delphinus)


28. કાંગારૂ :- મેક્રોપોડિડે (Macropodidae)


29. જિરાફ :- જિરાફા (Giraffa)


30. વાંદરો :-  સર્કોપિથેસીડે (Cercotithecidae)

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा