Gujarati sahitya pratham kruti || ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ..

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ..
૧. પ્રબંધ : કાન્હડદે પ્રબંધ (લે. પદ્મનાભ).
૨. બારમાસી કાવ્ય : નેમિનાથ ચતુષ્પાદિકા (લે. વિનયચંદ્ર સૂરિ) 
૩. પદ્યવાર્તા : હંસરાજ વચ્છરાજ ચોપાઈ (વિ વિજયભદ્રસૂરિ),
૪. રાસ : ભરતેશ્વર બાહુબલિરાસ (કવિ શાલિભદ્રસૂરિ).
૫. ફાગુ કાવ્ય : સિરિથૂલિભદ્ર ફાગુ (કવિ જિનપદ્મસૂરિ) 
૬. ઋતુ અને શ્રૃંગાર કાવ્ય : વસંત વિલાસ (અજ્ઞાત કવિ).
૭. રૂપક કાવ્ય : ત્રિભુવનદીપક પ્રબંધ (કવિ જયશેખરસૂરિ).
૮. આખ્યાન : સુદામાચરિત્ર (કવિ નરસિંહ મહેતા).
૯. આત્મકથા : મારી હકીકત (લે. નર્મદ)
૧૦. ઇતિહાસ : ગુજરાતનો ઇતિહાસ (લે. પ્રાણલાલ એદલજી ડોસા).
૧૧. પ્રવાસગ્રંથ : ઇગ્લેન્ડની મુસાફરીનું વર્ણન (લે. મહીપતરામ નીલકંઠ
૧૨. કરુણપ્રશસ્તિ કાવ્ય : ફાર્બસ વિરહ (કવિ દલપતરામ).
૧૩. સામાજિક કરુણાંત નાટક : લલિતા દુઃખ દર્શક (લે. રણછોડભાઈ ઉદયરામ દવે)
૧૪. પ્રથમ સામાજિક નવલકથા : સાસુ વહુની લડાઈ (લે. મહીપતરામ નીલકંઠ)
૧૫. પ્રથમ જાનપદી નવલકથા : સોરઠ તારાં વહેતાં પાણી (લે. ઝવેરચંદ મેઘાણી)
૧૬. મનોવિજ્ઞાન : ચિત્તશાસ્ત્ર (લે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી)
૧૭. નવલિકા : ગોવાલણી (લે. કંચનલાલ મહેતા-‘મલયાનિલ')
૧૮. નવલકથા ઃ કરણઘેલો (લે. નંદશંકર મહેતા)
૧૯. મહાનવલ : સરસ્વતીચંદ્ર (લે. ગોવર્ધનરામ ત્રિપાઠી-1941)
૨૦. જીવનચરિત્ર : કોલંબસનો વૃત્તાંત (લે. પ્રાણલાલ મથુરદાસ) 
૨૧. કાવ્યસંગ્રહ : ગુજરાતી કાવ્યદોહન (સંપાદન-કવિ દલપતરામ)
૨૨. નિબંધ : ‘મંડળી મળવાથી થતા લાભ’ (લે. નર્મદ)
૨૩. શબ્દકોશ : નર્મકોષ (સં.નર્મદ)
૨૪. ગઝલ : ‘બોધ’ (કવિ-બાલાશંકર કંથારિયા)
૨૫. ખંડકાવ્ય : ‘વસંતવિજય' (કવિ કાન્ત)
૨૬. નાટક : ગુલાબ (લે. નગીનદાસ તુળજાદાસ મારફતિયા)
૨૭. એકાંકી : લોમહર્ષિણી (લે. બટુભાઈ ઉમરવાડિયા).
૨૮. સોનેટ ઃ ભણકાર (કવિ. બ.ક. ઠાકોર),
૨૯. પ્રથમ ગુજ. વર્તમાનપત્ર : મુંબઈ સમાચાર
૩૦. હાર્મોનિકા : (મધુરાય)
૩૧. ગુજરાતી સામાયિક : દાંડિયો (કવિ નર્મદ)
૩૨. ગુજ. વ્યાકરણ પુસ્તક : ડ્રમંડ (1808-ગ્લોર)
૩૩. બૃહદ શબ્દકોશ : ભગવદ્ગોમંડળ
૩૪. વાચનમાળા ઃ હોપ વાચનમાળા-1858
૩૫. પંચાંગઃ સંવત 1871નું ગુજરાતી પંચાંગ-1814 
૩૬. સાહિત્યકોશ : ગુજરાતી સાહિત્ય પરિષદ
૩૭. ઊષિકાવ્ય સંગ્રહ : ગુજરાત સાહિત્ય પરિષદ ૩૮. સચિત્ર માસિક : વીસમી સદી-હાજી મહંમદ
૩૯.  પુસ્તકાલય : સુરત-1824
૪૦. શાળા : ગુજરાતી શાળા અમદાવાદ-1826
૪૧. પુસ્તક : વિદ્યાસંગ્રહપોથી-1833
૪૨. ગુજરાત દૈનિક સમાચાર : દર્પણ-1849  
૪૩. ગુજરાતી સ્ત્રી માસિકઃ સ્ત્રીબોધ- 1857
૪૪. છાપકામ : ભીમજી પારેખ, સુરત 1604 
૪૫. ગુજરાતી ભાષાના સાપ્રથમ રાષ્ટ્રીય શાયર' બનનાર : અરદેશર ખબરદાર 
૪૬. ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ લોક સાહિત્યકાર : ઝવેરચંદ મેઘાણી
૪૭. અર્વાચીન યુગના પ્રથમ સર્જક ઃ દલપતરામ.
૪૮. પ્રથમ મૌલિક હાસ્યરસિક નાટક : મિથ્યાભિમાન
૪૯. આત્મકથા લખનાર સૌપ્રથમ મહિલા સાહિત્યકાર : શારદાબેન મહેતા
૫૦. ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર : વલી ગુજરાતી
૫૧. સૌપ્રથમ વિચારપ્રધાન કવિતા આપનાર : બ.ક. ઠાકોર. 
૫૨. પ્રથમ કવિતાનો આસ્વાદગ્રંથ રચનાર : બાલચંદ્ર પરીખ-1957-‘રસગંધા’.
૫૩. સ્પષ્ટ ગુજરાતી ભાષાની પ્રથમકૃતિઃ ભરતેશ્વર બહુબલિરાસ (શાલિભદ્રસૂરિ)
૫૪. પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક ઃ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
૫૫. સૌપ્રથમ જીવનચરિત્ર લખનાર : નર્મદ-1865-કવિચરિત્ર.
૫૬. ગુજરાતી ભાષાના સૌપ્રથમ વિવેચક : નવલરામ પંડ્યા.

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा