ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર

 ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર


1.હંસા મહેતા ગ્રંથાલય :- વડોદરા

2.જયસિંહરાવ ગ્રંથાલય :- વડોદરા

3.એન્ડ્રુઝ લાઈબ્રેરી :- સુરત

4.હડાણા ગ્રંથાલય :- હડાણા

5.હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર :- પાટણ

6.એમ.જે.લાઈબ્રેરી :- અમદાવાદ

7.સેન્ટ્રલ લાઈબ્રેરી :- વડોદરા

8.બાર્ટન લાઈબ્રેરી :- ભાવનગર

9.ડાહી લક્ષ્મી ગ્રંથાલય :- નડિયાદ

10.લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી :- સુરત

11.ભો.જે. વિદ્યાભવન :- અમદાવાદ

12.બ્રિટીશ લાઈબ્રેરી :- અમદાવાદ

13.લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર :- અમદાવાદ

14.ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય :- અમદાવાદ

15.પ્રાચ્ય વિદ્યામંદિર :- વડોદરા

16.શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડાર :- વડોદરા

17.શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર :- કોબા (ગાંધીનગર)

18.ગુજરાતી ભાષાભવન :- સૌરાષ્ટ્ર યુનિવર્સીટી (રાજકોટ)

19.ચુનીલાલ ગાંધી વિદ્યાભવન :- સુરત

20.જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર :- સુરત

21.ઈન્ડોલોજીકલ રીચર્સ ઇન્સ્ટીટયુટ :- શારદાપીઠ (દ્વારકા)

22.વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર :- પાટણ

23.મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર :- ડભોઈ

24.મેહરજી પુસ્તકાલય :- નવસારી

25.પીટીટ સાર્વજનિક પુસ્તકાલય :- બીલીમોરા

26.બેંગ લાઈબ્રેરી :- રાજકોટ

27.લખધીરજી લાઈબ્રેરી :- રાજકોટ

28.ભગવતસિંહજી લાઈબ્રેરી :- ગોંડલ

29.તખ્તસિંહજી લાઈબ્રેરી :- બોટાદ

30.શ્રી આત્મારામજી જૈન ફ્રી લાઈબ્રેરી :- ભાવનગર

31.કાવસજી ગઝદર પુસ્તકાલય:-ગણદેવી

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨