ગુજરાતમાં આવેલ ઐતિહાસિક મહેલો વિશે.
૧. ચાંદા-સૂરજ મહેલ - મહેમદાવાદ
૨. લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
૩. પ્રતાપ વિલાસ પેલેસ - વડોદરા
૪. મકરપુરા પેલેસ - વડોદરા
૫. નજરબાગ - વડોદરા
૬. આયના મહેલ - ભૂજ
૭. શરદબાગ પેલેસ - ભૂજ
૮. રાવ પ્રાગમલજી નો રાજમહેલ - ભૂજ
૯. રાણકદેવી નો મહેલ - ઉપરકોટ ( જૂનાગઢ )
૧૦. ખેંગારનો મહેલ - જૂનાગઢ
૧૧. પદ્મા વિલાસ મહેલ - રાજપીપળા
૧૨. વિજય પેલેસ - રાજપીપળા
૧૩. કલાપીનો મહેલ - લાઠી
૧૪. પ્રતાપ વિલાસ મહેલ - જામનગર
૧૫. રાજમહેલ - ગોંડલ
૧૬. અમર પેલેસ - વાંકાનેર
૧૭. રાજમહેલ - હિંમતનગર
૧૮. રાજમહેલ - વઢવાણ
૧૯. નિલમબાગ પેલેસ - ભાવનગર
૨૦. વાંસદા નો મહેલ - વાંસદા
૨૧. મોતી મહેલ - અમદાવાદ
૨૨. ઈડરના રાણા નો મહેલ - ઈડર
૨૩. જૂનાગઢ ના નવાબનો મહેલ - ચોરવાડ
૨૪. વિજય વિલાસ પેલેસ - માંડવી
૨૫. બાલારામ પેલેસ - બાલારામ
૨૬. ખંભાળા નો મહેલ - ખંભાળા ( પોરબંદર )
0 Comments