ગુજરાતના સ્થળોના ભૌગોલિક ઉપનામો.

 ગુજરાતના સ્થળોના ભૌગોલિક ઉપનામો                     

૧. સાક્ષરભૂમિ - નડિયાદ

૨. ઉદ્યાનનગરી - ગાંધીનગર

૩. સંસ્કારનગરી - વડોદરા

૪. સંસ્કારનગરી - ભાવનગર

૫. સૌરાષ્ટ્ર કાશ્મીર - મહુવ

૬. દક્ષિણ નું કાશી - ચાંદોદ

૭. મંદિરોનું નગર - પાલીતાણા

૮. સૌરાષ્ટ્રની શાન - રાજકોટ

૯. સાધુઓનું પિયર - ગિરનાર

૧૦. કચ્છ નું પેરિસ - મુંદ્રા

૧૧. મૈકલ કન્યા - નર્મદા

૧૨. સૂર્યપુત્રી - તાપી

૧૩. સત્યાગ્રહ ની ભૂમિ - બારડોલી

૧૪. સૌરાષ્ટ્ર પેરિસ - જામનગર

૧૫. મહેલોનું શહેર - વડોદરા

૧૬. પુસ્તકોની નગરી - નવસારી

૧૭. સોનાની નગરી - દ્વારકા

૧૮. પારસીઓનું કાશી - ઉદવાડા

૧૯. ભારતનું માન્ચેસ્ટર - અમદાવાદ

૨૦. હૃદય કુંજ - સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજી નું નિવાસસ્થાન

૨૧. વિદ્યાનગરી - વલ્લભવિદ્યાનગર

૨૨. સાક્ષરભૂમિ - નડિયાદ

૨૩. સુવર્ણ પર્ણની ભૂમિ - ચરોતર પ્રદેશ

૨૪. સાધુઓનું મોસાળ - સિદ્ધપુર(પાટણ)

૨૫. વાડીઓનો જિલ્લો - જૂનાગઢ

૨૬. યુકેલિપ્ટસ જિલ્લો - ભાવનગર

૨૭. સોનાની મૂરત - સુરત

૨૮. લીલી નાઘેર - ચોરવાડ

૨૯. વાડીઓનો જિલ્લો - જૂનાગઢ

૩૦. સુદામાપુરી - પોરબંદર

૩૧. ગુજરાતનો હરિયાળો બગીચો - ચરોતર પ્રદેશ 

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा