Junior Clerk Paper Solution 2023: જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023

Junior Clerk Paper Solution 2023: ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા આજે યોજવામાં આવેલ હતી. આપડે આજે જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર અને આજનું જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવીએ. પરીક્ષા તારીખ 09-04-2023 આયોજન કરવામાં આવ્યું હતું.


મિત્રો, જુનિયર ક્લાર્ક પરીક્ષા આજ રોજ યોજવામાં આવેલ છે જેમાં 10 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. જુનિયર ક્લાર્ક પરિક્ષા અગાઉ રદ થતાં સરકાર દ્વારા આ વખત સ્ટ્રીક મૂડ માં છે, Junior Clerk Paper Solution 2023, જેથી પેપર કેવું પુછાય તે જોવાનું રહ્યું. આ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જેવી પુરી થશે એટલે તમે અહીં પેપર ડાઉનલોડ કરી શકશો.


જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023: ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની 1181 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી હતી આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ અને પરીક્ષા પાસ કર્યા બાદ આગળની ભરતી પ્રક્રીયા વિશે વધુ જાણો જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન ઉપર કિલ્ક કરો.

જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજ રોજ તારીખ 9 એપ્રિલ ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની પ્રોવિઝનલ આન્સવેર કી GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 7 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 આજે સાંજ સુધી અમારી ટીમ દ્વારા સોલ્વ કરી અહીં મુકવામાં આવશે.

નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023અહીં ક્લિક કરો
જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન 2023અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments

Featured post

IPL 2025 Live; आज IPL 2025 की शुरुआत होगी, रहाणे के रेडर्स बनाम कोहली की आरसीबी; केकेआर गत चैंपियन; आरसीबी अपने पहले खिताब की तलाश में है।