Junior Clerk New Exam Date 2023: ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક (Junior clerk paper leak) થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. જે બાદમાં હવે IPS હસમુખ પટેલે આજે પત્રકારોને સંબોધતા એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk New Exam) લેવાનો દાવો કર્યો છે.
સંસ્થા નું નામ :- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
નવા અધ્યક્ષ :- IPS હસમુખ પટેલ
જુનિયર કલાર્કની કુલ જગ્યાઓ :- 1181
જુનિયર કલાર્ક ઉમેદવારોની સંખ્યા :- 9.53 લાખ
સત્તાવાર વેબસાઈટ :- gpssb.gujarat.gov.in
0 Comments