ગુજરાત ના ઐતિહાસિક પર્યટન સ્થળો..

  ગુજરાત ના ઐતિહાસિક પર્યટન  સ્થળો..

               

૧. સાપુતારા ( જી. ડાંગ ) ગુજરાતનું એક માત્ર હવાખાવાનું સ્થળ.

૨. પાવાગઢ ( જી. પંચમહાલ ) ધાર્મિક અને એતિહસિક પર્યટન સ્થળ, તળેટીમાં ચાંપનેરનું સ્થાપત્ય જોવાલાયક છે.

૩. નળ સરોવર ( જી. અમદાવાદ ) પક્ષીઓ માટે જાણીતું અભ્યારણ.

૪. સાસણગીર ( જી. જુનાગઢ ) એંશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થળ.

૫. મહેસાણાનું શંકુઝ વોટર પાર્ક નામની બાળનગરી.

૬. અક્ષરધામ ( જી. ગાંધીનગર ) 

૭. સરદાર સરોવર , કેવડીયા કોલોની ( જી. નર્મદા )

૮. ધરોઈ ( જી. મહેસાણા ) સાબરમતી નદી પરનો બંધ

૯. મુદ્રા ( જી. કચ્છ ) કચ્છનું પેરિસ.

૧૦. બાલારામ ( જી. બનાસકાંઠા )

૧૧. દાંતીવાડા ( જી. બનાસકાંઠા )

૧૨. કડાણા ( જી. મહીસાગર ) મહી નદી પરનો બંધ.

૧૩. શુક્લતીર્થ, કબીરવડ ( જી. ભરૂચ ) 

૧૪. આજવા અને નીમેટા ઉદ્યોગ ( જી. વડોદરા )

૧૫. નારાયણ સરોવર ( જી. કચ્છ )

૧૬. સુરખબનાગર ( જી. કચ્છ ) કચ્છના મોટા રણમાં આવેલું સુરખબનગર પક્ષીઓ માટેનું અભ્યારણ. 

૧૭. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( જી. વલસાડ )

૧૮. ઈન્દ્રોડા પાર્ક ( જી. ગાંધીનગર )

૧૯. તુલસીશ્યામ ( જી. ગિર સોમનાથ ) ગરમ પાણીના કુંડ.

૨૦. પાલીતાણા ( જી. ભાવનગર ) ૮૬૩ જેન દેરાસર.

૨૧. મોઢેરા ( જી. મહેસાણા ) સૂર્યમંદિર

૨૨. પાટણ, એતિહાસિક નગરી, પટોળાં, સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ.

૨૩. હાથબ ( જી. ભાવનગર ) કાચબા ઉછેર કેન્દ્ર.

૨૪. અમરનાથ ( જી. ગાંધીનગર ) ગાંધીનગર- મહુડી રોડ પર બરફનું શિવલિંગ તથા વોટરપાર્ક.

૨૫. નાગ રોળ ( જી. વલસાડ ) અરવિંદ આશ્રમ.

૨૬. લોથલ ( જી. અમદાવાદ ) હડપ્પા સંસ્કૃતિના અવશેષો.

૨૭. ધોળાવીરા ( જી. કચ્છ ) હડપ્પા સંસ્કૃતિના અવશેષો.

૨૮. સિધપુર ( જી. પાટણ ) રુદ્રમાળ.

૨૯. દાંડી ( જી. નવસારી ) દાંડીકૂચ સાથે જોડાયેલ એતિહાસિક સ્થળ. 

૩૦. ગિરનાર ( જી. જુનાગઢ ) પ્રવાસ સ્થળ ઉપરાંત હિન્દુ, મુસ્લિમ અને જેન તીર્થધમો આવેલા છે.

૩૧. અડાલજની વાવ ( જી. ગાંધીનગર ) સ્થાપત્ય કલાનો નમૂનો.

૩૨. ભુજ ( જી. કચ્છ ) આયના મહેલ, સંગ્રહાલય વગેરે જોવાલાયક સ્થળો.

૩૩. પોરબંદર, ગાંધીજી નું જન્મસ્થળ કીર્તિમંદિર.

૩૪. રાજકોટ, વોટસન મ્યુઝીયમ, કબા ગાંધીનો ડેલો.


Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा