1.ગુજરાતનું ક્યું શહેર ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાયેલું છે?
Explain:-
2.ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે?
Explain:-
3.બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે?
Explain:-
4.પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?
Explain:-
5.ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે?
Explain:-
6.ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે?
Explain:-
7.‘ભારતના માંચેસ્ટર’ તરીકે ગુજરાતનું ક્યું શહેર પ્રસિદ્ધ હતું?
Explain:-
8.સરોવર /તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે?
Explain:-
9.મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
Explain:-
10.ગુજરાતી આખ્યાનનો પિતા કોણ ગણાય છે ?
Explain:-
11.ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા કયાં શરૂ થઈ હતી?
Explain:-
12.ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કયારે સ્થપાયું હતું?
Explain:-
13.સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે?
Explain:-
14.‘ચિત્રવિચિત્રનો મેળો' ક્યા યોજાય છે?
Explain:-
15.ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ (યહુદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે?
Explain:-
16.ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે?
Explain:-
17. ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે?
Explain:-
18.તલવાર ની મૂઠ માટે કયું સ્થળ જાણીતું છે?
Explain:-
19.તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે?
Explain:-
20.ગુજરાતના ક્યા શહેરની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે?
Explain:-
0 Comments