ગુજરાતના વિવિધ શહેરોની વખણાતી ચીજવસ્તુઓ. || ગુજરાત માં વખણાતી ચીજવસ્તુઓ...

ગુજરાત માં વખણાતી ચીજવસ્તુઓ                           

૧.હાથીદાંતની બનાવટો, લાકડાના રમકડાં - મહુવા - ભાવનગર 
૨. પિત્તળ નું નક્શીકામ, પેંડા - શિહોર - ભાવનગર
૩. જામફળ, દાડમ, ડુંગળી - ભાવનગર - ભાવનગર
૪. ગાંઠિયા, પટારા - ભાવનગર - ભાવનગર
૫. પટોળા, માટીના રમકડાં - પાટણ - પાટણ
૬. ચીકી, પેંડા, ફરસાણ, ચાંદીનું નક્શીકામ - રાજકોટ - રાજકોટ
૭. ઘડિયાળ, ટાઈલ્સ - મોરબી - મોરબી
૮. સાડી છાપકામ - જેતપુર - રાજકોટ
૯. ગાંઠિયા - ઉપલેટા - રાજકોટ
૧૦. અકિકના પથ્થર, હલવો, સુતરફેની, તાળા - ખંભાત - આણંદ
૧૧. તુવેરદાળ - વાસદા - આણંદ
૧૨. કંકુ, મેશ, પિત્તળ નું નક્શીકામ - જામનગર - જામનગર
૧૩. ભાખરવડી, લિલોચેવડો - વડોદરા - વડોદરા
૧૪. સોનાચાંદી ના ઘરેણા - ભુજ - કચ્છ
૧૫. છરી ચપ્પા, સુડી - અંજાર - કચ્છ
૧૬. મરચું - વઢવાણ - સુરેન્દ્રનગર
૧૭. માટીનાં રમકડાં, પેંડા, સિરામિક - થાન - સુરેન્દ્રનગર
૧૮. જમણ, ઉંધીયું, ઘારી, જરિકામ, પોંક - સુરત - સુરત
૧૯. લીલો ચેવડો - નડિયાદ - ખેડા
૨૦. મકાઈ - દાહોદ - દાહોદ
૨૧. મરચું - શેરથા - ગાંધીનગર
૨૨. રમકડાં - ઈડર - સાબરકાંઠા 
૨૩. ગાય - કાંકરેજ - બનાસકાંઠા
૨૪. ભેંસ - જાફરાબાદ - અમરેલી
૨૫. તોલમાપના કાંટા - સાવરકુંડલા - અમરેલી
૨૬. જીરું, ઈસબગુલ - ઊંઝા - મહેસાણા
૨૭. ગોળ - ગણદેવ - નવસારી
૨૮. ગોટા - ડાકોર - ખેડા
૨૯. હાફૂસ કેરી, ચીકુ - વલસાડ - વલસાડ
૩૦. કેસર કેરી - તાલાલા - ગીર સોમનાથ
૩૧. જામફળ - ધોળકા - અમદાવાદ
૩૨. લાકડાના રમકડાં, ફર્નિચર - સંખેડા - છોટા ઉદેપુર 

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨